July 30, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

વાપી, તા.15: આજ રોજ વાપી એસ.ટી. ડેપોના કામદાર તેમજ વાપી નગર પાલિકાના સહયોગથી વાપી એસ.ટી. ડેપોમાં સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર તરફથી જે જાહેર ક્ષેત્રમાં સામાજિક સંસ્‍થા, મંડળ, ભગિની સંસ્‍થા, વેલ્‍ફર સાથે સંકાયેલ સંસ્‍થાના સહયોગ લઈ તમામ જાહેર સ્‍થળો ઉપર માન્‍ય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ આપવામાં આવેલ સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતાના સ્‍લોગનને સાર્થક કરવાનો પ્રયાસ વાપી નગર પાલિકા અને વાપી એસ.ટી. ડેપોના કામદાર દ્વારા કરવામાં આવેલ છે, આવો જ અભિગમ સહુ ફળિયામાં કે ગલીમાં કે સોસાયટીમાં પણ કરવામાં આવે તો સ્‍વચ્‍છતા અભિયાન સાર્થક થયું ગણાશે.

Related posts

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

Leave a Comment