September 8, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજે મોટી દમણના મગરવાડા ખાતેના ‘પાવર ગ્રીડ’ દ્વારા ‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘પાવર ગ્રીડ’ મગરવાડાથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક કર્મચારીઓ પદયાત્રામાં જોડાયા હતા અને ભ્રષ્ટચારના વિરુદ્ધ નારા લગાવ્‍યા હતા. આ પદયાત્રામાં ગ્રામજનો અને સામાન્‍ય જનતાને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવા બાબતની પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી અને પેમ્‍ફલેટ વહેંચીને ભ્રષ્ટચારનો વિરોધ કરવા માટેનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment