Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

કમ્‍બાઈન્‍ડ ક્રિકેટ ટીમમાં દમણના વ્રજ કામલી અને યશ સારંગકરની પણ થયેલી પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : ગત તા.30મી નવેમ્‍બરના રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટ માટે કમ્‍બાઈન્‍ડ ટીમની પસંદગી હેતુ અમદાવાદના જીસીએ ગ્રાઉન્‍ડ ખાતે એક મેચનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના ત્રણ ખેલાડીઓ (1)જાનવ કામલી (2)વ્રજ કામલી અને (3)યશ સારંગકરે ભાગ લીધો હતો. કમ્‍બાઈન્‍ડ જિલ્લા ટીમના કેપ્‍ટન તરીકે શ્રી જાનવ પટેલની પસંદગી થતાં દમણ-દીવ ક્રિકેટ એસોસિએશન સહિત સમગ્ર પ્રદેશમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. શ્રી જાનવ કામલીને કેપ્‍ટન તરીકે પસંદ કરવા સાથે દમણના અન્‍ય બે ખેલાડીઓની પસંદગીપણ કમ્‍બાઈન્‍ડ જિલ્લા ટીમમાં થવા પામી હોવાની જાણકારી દમણ-દીવ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી શ્રી ઉમેશ ભંડારીએ આપી હતી.

Related posts

દમણ ડાભેલ કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતા મંદિરના બીજા પાટોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

આજે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં જિ.પં., ગ્રા.પં. અને ન.પા.ની યોજાયેલી ચૂંટણીના પરિણામ આવેલાના 3 વર્ષ પૂર્ણ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં સમગ્ર દેશ માટે મોડેલ બનવાની ક્ષમતા : નીતિ આયોગના સભ્‍ય અને ટીમનું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment