August 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એલ.સી.બી.એ નાસતા ફરતા પાંચ વોન્‍ટેડ આરોપીને ઝડપી જે તે પો.સ્‍ટે.ને સોંપ્‍યા

પ્રોહિબિશનના આરોપી પાંચ પૈકી ત્રણ આગોતરા જામીન લીધા બાદ નાસતા રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ એલ.સી.બી. પોલીસ ટીમે સરાહનિય કામગીરી કરી છે. વિવિધ પોલીસ સ્‍ટેશનના વોન્‍ટેડ નાસતા ફરતા પ્રોહિબિશનના પાંચ આરોપીઓને ઝડપી પાડી જે તે પોલીસ સ્‍ટેશને સોંપ્‍યા હતા.
એલ.સી.બી. વલસાડએ ઝડપેલા પાંચ વોન્‍ટેડ પ્રોહિબિશન આરોપીઓમાં વલસાડ રૂરલ પો.સ્‍ટે.ના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપી રાકેશ બાબુ ધોડીયા પટેલ રહે.બાલદા, મોટા ફળીયા નવીનગરી, અન્‍ય બીજો આરોપી વલસાડ રૂરલ પો.સ્‍ટે.નો હિરેન સુરેશ પટેલ રહે.દેવકા વાડી ફળીયા નાની દમણ, ત્રીજો આરોપી નયન સુરેશ હળપતિ રહે.દમમ ડોરી કડૈયા પટેલ ફળીયા તથા ચોથો આરોપી અનિલ સુરેશ હળપતિ રહે.દમણ ડોરી કડૈયા પટેલ ફળીયા, પાંચમો આરોપી મહેશ રામુપ્રેમા હળપતિ રહે.દુનેઠા ટાંકીફળીયા નાની દમણને એલ.સી.બી.એ પકડી પાડી જે તે પો.સ્‍ટે.માં સોંપ્‍યા છે. આ પૈકી હિરેન પટેલ, નયન હળપતિ તથા અનિલ હળપતિ કોર્ટમાં આગોતરા જામીન લઈ નાસતા ફરતા હતા. એલ.સી.બી. પી.આઈ. બારડ, પો.સ.ઈ. બારીયા, સિંધા તથા પી.એસ.આઈ. ભીગરાડીયા, એ.એસ.આઈ. રાકેશ રમણ, પો.કો. રજની, વિવેક, દશરથ કનકસિંહ, પો.કો. રાજુ જીણાએ સરાહનિય ભૂમિકા ભજવીને આરોપીઓને જબ્‍બે કરી લીધા હતા.

Related posts

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનું સરકારી કચેરીઓ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ: સરકારી હોદ્દાઓના સ્‍ટીકર લગાવી ફરતા અધિકારીઓ દંડાતા ભારે આક્રોશ

vartmanpravah

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

vartmanpravah

સરપંચ હંસાબેન ધોડીના અધ્‍યક્ષસ્‍થાને મળેલી પટલારા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગામમાંથી પસાર થનારી હાઈટેન્‍શન લાઈનનો કરાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

Leave a Comment