July 23, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ કલા ગામ સ્‍થિત કે.બી.એસ. કંપનીમાં આઇ.ટી. વિભાગે કરેલો સર્વે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના કલા ગામ ખાતે આવેલ કે.બી.એસ. ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ઈન્‍કમ ટેક્‍સ (આઇ.ટી.) વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણેમધ્‍ય રાત્રિના 12વાગ્‍યેથી જ ઈન્‍કમ ટેક્‍સ (આઇ.ટી.) વિભાગની ટીમ દોડી આવી હતી અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમ્‍યાન કંપની સંચાલકો સહિત કામદારોને પણ બહાર નીકળવા દીધા ન હતા. ઈન્‍કમ ટેક્‍સ વિભાગની ઓચિંતી સર્વે કામગીરીથી કામદારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. જ્‍યારે કંપની સંચાલકોમાં ફફડાટ જોવા મળ્‍યો હતો.

Related posts

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

દમણમાં ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022’માં ભાગ લેવા માટે અંડર 19 ફૂટબોલ ગર્લ્‍સ ટીમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment