December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર. પાટીલ, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી અરૂણ સિંહજીની વિશેષ ઉપસ્‍થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્‌’ ખાતે ‘પ્રદેશ બેઠક’ યોજાઈ હતી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજી, પ્રદેશ કોષાધ્‍યક્ષ શ્રી સુરેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, વલસાડ જિલ્લામાંથી પ્રદેશ ઉપ પ્રમુખ શ્રીમતિ ઉષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તેમજ વલસાડ જિલ્લા પ્રભારી શ્રી મહેન્‍દ્રભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

Related posts

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

ઉમરગામના ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

વાપી ડુંગરા ફલેટમાં રેડ કરી એસ.ઓ.જી.એ યુપીના એક ઈસમને બે પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ જિલ્લાના 2506 પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment