September 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી ખાતે આવેલ સીબીએસસી સ્‍કૂલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ-પ્રાયામરીના નાના ભુલકાઓનો ઉલ્લાસ પૂર્વક મકરસંક્રાંતી પર્વ ઉજવાયો હતો. જેમાં બાળકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તહેવાર નિમિત્તે બાળકોને સાદા કાગળમાંથી પતંગ બનાવતા શિખવવામાં આવ્‍યુ હતુ. સ્‍કૂલ પ્રાંગણમાં બાળકોએ સુંદર અને રંગ બેરંગી પતંગ ચગાવી હતી. એ દ્‌ર્શ્‍ય ખુબ જ રંગીન અને મનમોહક જણાઈ રહ્યુ હતુ. આ આથે બાળકોને તલ – ગોળના લાડુનુ વિતરણ કરાયુ તેમજ એ લાડુ ખાવાના મહત્‍વ પણ કહેવામાં આવ્‍યા હતા. આ સમગ્ર કાર્ય શાળાના ફાઉંડર ટ્‍સ્‍ટીલાયન મૂકેશ પટેલ અને સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્‍યુ હતુ.
બાળકોએ પતંગ ચગાવી પર્વની મોજ માણી હતી.

Related posts

વઘઇ બીલીમોરા ટ્રેન પુન: પાટે દોડતી તો થઈ પરંતુ પ્રથમ દિવસે જ વિવાદ

vartmanpravah

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

Leave a Comment