September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણના કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનમાં યોજાયો ‘ટ્રૂપ્‍સ ગેટ ટુ ગેધર’ કાર્યક્રમઃ મરવડ ગ્રા.પં.ના ઉપ સરપંચ સતિષભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : ઈન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દમણના તા.1લી ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાનારા 48મા સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આજે ‘ટ્રૂપ્‍સ ગેટ ટુ ગેધર’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલને અતિથિ વિશેષ પદે આમંત્રિત કરાયા હતા. આ કાર્યક્રમમાં કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દમણના ડીઆઈજી શ્રી એસ.એસ.એન. વાજપેયી તથા કમાન્‍ડન્‍ટ શ્રી શ્‍યામ સુંદરે પણ શોભા વધારી હતી.

Related posts

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસવાપીના બીબીએ વિભાગમાં ગોલ્‍ડ મેડલ

vartmanpravah

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્‍યા

vartmanpravah

હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

vartmanpravah

વલસાડમાં જયેષ્ઠ નાગરિક મંડળની વાર્ષિક સભા યોજાઈ: 75 વર્ષથી વધુ વયના પેન્‍શનર્સનું સન્‍માન કરાયુ

vartmanpravah

Leave a Comment