October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એકલેરા બરડા ફળિયા ખાતે રહેતી સારિકા ધર્માભાઈ ખાલીયા (વારલી) ઉ.વ.20 છેલ્લા એક મહિનાથી પારડી તાલુકાના પલસાણા ભંડારવાડ ખાતે આવેલ બાબુભાઈ ગાંડાભાઈ ધો. પટેલની ચીકુવાડીમાં મજૂરી કામ કરી વાડીમાં જ પોતાના અન્‍ય મજુરો સાથે રહેતી હતી.
આજરોજ વહેલીસવારે આશરે ત્રણેક વાગ્‍યે આસપાસ કોઈને પણ કહી આવ્‍યા વિના પોતાના ઉતારાથી નીકળી ચીકુવાડીમાં આવી ચીકુના ઝાડની ડાળી પર દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
મળતી માહિતી મુજબ સારિકા છેલ્લા કેટલાક સમયથી પોતાના પગમાં સોજા આવી જવાની બીમારીથી પીડાતી હતી. આ બીમારીથી કંટાળી આત્‍મહત્‍યા કરી હોવાનું પ્રાથમિક ધોરણે જણાઈ રહ્યું છે.

Related posts

ચારોટી-મહારાષ્‍ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવ

vartmanpravah

વાપી હાઈવે ઉપર જલદ કેમિકલ ભરેલા ટેન્‍કરથી છાંટા ઉડતા વેલ્‍સપન કંપનીની બસમાં બેઠેલા કામદારો દાઝ્‍યા

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment