Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીમાં તા.7મી ફેબ્રુઆરી 2024ના રોજ એક નવીનતમ તાલીમ સુવિધા ‘‘ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુશન્‍સ” (સ્‍થાપક અને નિર્દેશક, ગુરપ્રીત કૌર ખનુજા)એ M CUBE A-204નું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.
આ તાલીમ કેન્‍દ્ર તમામ ઉદ્યોગોના લોકોને તેમની કોમ્‍યુનિકેશન સ્‍કીલ્‍સ/ કોન્‍ફિડન્‍સ બિલ્‍ડીંગ પર્સનાલિટી ડેવલપમેન્‍ટને વધારવામાં સહાય પૂરી પાડશે. જેના કારણે તમામ ઉદ્યોગોને તેમની વૃદ્ધિમાં ફાયદો થશે. આ કાર્યનું ઉદ્ધાટન શ્રી એસ.એસ. સરનાજી (CMD Sarna Chemical Pvt. Ltd.)ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ગુરપ્રીત કૌર ખાનુજા એક પ્રમાણિત કોર્પોરેટ એ સોફટ સ્‍કિલ/કોમ્‍યુનિકેશન/પબ્‍લિક સ્‍પીકિંગનો ટ્રેનર છે.
‘‘જેમણે અત્‍યાર સુધીમાં 150 થી વધુ વર્કશોપ પ્રોગ્રામ્‍સ કર્યા છે અને 500 થી વધુ લોકોને તાલીમ આપી છે. વાપી શહેરમાં આ પ્રથમ સ્‍થાન છે જ્‍યાં તમે સોફટ સ્‍કિલ પબ્‍લિક સ્‍પીકિંગ/ કોમ્‍યુનિકેશન સ્‍કિલ્‍સની તાલીમ લઈને તમારી કુશળતા અને કાર્યમાં વધારો કરી શકો છો.
આ કાર્યમાં ઉદ્યોગપતિઓએ આવીને આ તાલીમ કેન્‍દ્ર વિશે માહિતી લીધી અને તેમના કાર્યમાં તેની જરૂરિયાત હોવાની વાત કરી હતી.

Related posts

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

Leave a Comment