Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મહત્‍વાકાંક્ષી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ઉપર જનજાગૃતિ ફેલાવાનું કામ શરૂ કર્યું છે.
શનિવારેઆટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પીએમ સૂર્ય ઘર યોજનાની વિશેષતાઓ, લાભ વિશે માહિતી આપી હતી. તેમણે ઉપસ્‍થિત લોકોને પણ આ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત વિદ્યુત વિભાગના પ્રતિનિધિઓએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત અરજી કરવા, રૂફટોપ અને સબસિડી સહિતના લાભો લેવાની પ્રક્રિયા પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશનના માધ્‍યમથી સમજાવી હતી.

Related posts

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

વાપી ડેપો દ્વારા તલાટી પરીક્ષા ઉપલક્ષમાં રવિવારે એક્‍સ્‍ટ્રા બસો દોડાવશે

vartmanpravah

Leave a Comment