October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશ

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું પણ કરેલું હોસ્‍ટિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.06 : લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના સામર્થ્‍યને વધુ મજબૂત કરવા માટે આઈ.એન.એસ.જટાયુનું નેવલ બેઝ કમિશનિંગ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં નૌકાદળના વડા એડમિરલ શ્રી આર. હરિકુમાર, વાઈસ એડમિરલ શ્રી એસ.જે.સિંહ અને વાઈસ એડમિરલ શ્રી વી.શ્રીનિવાસન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું હોસ્‍ટિંગ પણ કર્યું હતું અને પ્રશાસકશ્રીએ નેવી સ્‍ટાફને મનનીય વક્‍તવ્‍ય પણ આપ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

સાયલી ગામના રસ્‍તાના અધુરા કામથી લોકો પરેશાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment