September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

ઉમરગામ એસ.વી. જ્ઞાન શાળાની વિદ્યાર્થીની જીયા દુબે, વાપીનો વિદ્યાર્થી મિહિર કાયસે ડીસ્‍ટ્રીક અને વાપી ટોપર બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: જે.ઈ.ઈ. મેઈન 2024નું બહાર પડેલ પરિણામમાં વાપી, ઉમરગામના બે વિદ્યાર્થી મેદાન મારી ડિસ્‍ટ્રીક અને વાપી ટોપર બનીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.
ઉમરગામ એસ.વી. જ્ઞાન શાળામાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની જીયા દુબેએ ગણિતના મુખ્‍ય વિષયમાં 100 ટકા પર્સન્‍ટાઈલ સાથે 99.98 પર્સન્‍ટાઈલ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે નામ રોશન કર્યું છે. જીઆએ ઓલ ઈન્‍ડિયા રેન્‍ક (એઆઈઆર) 417 પ્રાપ્ત કર્યો છે અને વલસાડ જિલ્લામાં જીયા પ્રથમ ક્રમે રહી છે. તદ્દઉપરાંત વાપીનો વિદ્યાર્થી મિહિર કાયસેએ 99.96 પર્સન્‍ટાઈલ મેળવ્‍યા છે તેમજ વાપી સિટીમાં ટોપર રહ્યો છે. પરિણામ બાદ જી.આ.એ જણાવ્‍યું હતું. કે માતા-પિતા અને શાળાના શિક્ષિકો અને આકાશ ઈન્‍સ્‍ટીટયુટ વાપી બ્રાન્‍ચમાં પણ નિયમિત પ્રશિક્ષણ મેળવતા હતા.

Related posts

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

Leave a Comment