September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ભારતમાં 21મે નો દિવસ એન્‍ટી ટેરેરીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્‍યા બાદ રાષ્‍ટ્રીય સ્‍તરે તા.21 મી મે 1991 થી એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ યુનિટના પદાધિકારીઓ અને જવાનોએ શપથગ્રહણ કર્યા હતા. રાષ્‍ટ્રમાં સામાજીક શાંતિ અને સલામતિ જાળવવા માટે તેમાં યોગદાન આપવા માટે હોમગાર્ડ યુનિટે શપથ ગ્રહણ કર્યા હતા. એન્‍ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી રાજ્‍યની તમામ કચેરીઓમાં કરવામાં આવી હતી. જેમાં જે તે જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

Related posts

પારડી હાઈવે ઉપર ડમ્‍પર ટ્રકે રાહદારીને ટક્કર મારતા ગંભીર

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

વલસાડ તાલુકા કક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પોલીસ હેડ કવાટર્સમાં યોજાયો

vartmanpravah

Leave a Comment