September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક અચાનક તૂટી પડેલું લીમડાનું ઝાડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: આજે દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક લીમડાનું ઝાડ અચાનક તૂટી પડયું હતું. આ ઝાડ તૂટી પડવાના કારણે રસ્‍તા ઉપર બંને બાજુ થોડા સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને રસ્‍તા વચ્‍ચે ધરાશાયી થયેલા લીમડાના ઝાડને ઈલેક્‍ટ્રીક કટર વડે કાપીને રસ્‍તાને ખુલ્લો કર્યો હતો. ત્‍યારબાદ ટ્રાફિક પણ હળવો થયો હતો.

Related posts

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઘણાં સમયથી સેલવાસમાં જ્‍વેલર્સોને નકલી દાગીના સાથે અસલી બિલ આપી છેતરપિંડી કરતી મહિલા ગેંગ અંતે ઝડપાઈ

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

Leave a Comment