September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

વિવિધ જગ્‍યાએ પ્‍લાન્‍ટેશન કરવામાં આવશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: પર્યાવરણની જાળવણી અને ઉત્‍કર્ષ માટે દુનિયાભરમાં તા.05 જૂનનો દિવસ વર્લ્‍ડ એન્‍વાયરમેન્‍ટ ડે તરીકે ઉજવણી કરે છે. તે અંતર્ગત વાપીમાં પણ તા.05 જૂનના રોજ વર્લ્‍ડ એન્‍વાયરમેન્‍ટ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે.
વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, જી.આઈ.ડી.સી. વાપી નોટીફાઈડ તથા વી.જી.ઈ.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે વર્લ્‍ડ એન્‍વાયરમેન્‍ટ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે. જેનું ઉદ્દઘાટન નાણા તથા ઊર્જા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના મુખ્‍ય અતિથિપણા હેઠળ કરવામાં આવનાર છે. વાપી વિનંતીનાકા આંબેડકર ચોકમાં ટ્રી પ્‍લાન્‍ટેશન કરાશે તેમજ ફસ્‍ટ ફેઝમાં ગ્રીન બેલ્‍ટનું ઈનોગ્રેશન કરાશે તેમજ સી.ઈ.ટી.પી.માં ટ્રી પ્‍લાન્‍ટેશન કરવામાં આવશે. ગ્‍લોબલ વોર્મિંગને અટકાવવા વૃક્ષોનું વાવેતર અને જતન કરવાના ખાસ ઉદ્દેશ સાથે વાપીમાં વર્લ્‍ડ એન્‍વાયરમેન્‍ટ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે.

Related posts

વલસાડ તા.પં.ની આજે ગુરુવારે સામાન્‍યસભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

vartmanpravah

-સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાનહ સમગ્ર શિક્ષા દ્વારા ‘સમાવેશી શિક્ષણ’ અંતર્ગત ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’ યોજાયો

vartmanpravah

Leave a Comment