October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથે સામાન્‍ય વરસાદ પડી રહ્યો છે. સેલવાસના શહેરી વિસ્‍તાર કરતા ખાનવેલ વિસ્‍તારમાં સારો વરસાદ થવાને કારણે ખેડૂતો પણ વાવણીમાં જોતરાઈ ગયા છે. ખેડૂતો ડાંગર, નાગલી સહિત કઠોળની વાવણી કરી રહ્યા છે.
દાનહ હવામાન વિભાગના આંકડા પ્રમાણેસેલવાસમાં 6.2એમએમ 0.24ઇંચ વરસાદ અને ખાનવેલમાં 65એમએમ 2.56ઇંચ વરસાદ વરસી પડયો છે. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 47.4એમએમ 1.87ઇંચ અને ખાનવેલમાં 163.9એમએમ 6.45ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 66.25મીટર છે જ્‍યારે ડેમમાં પાણીની આવક ઝીરો ક્‍યુસેક છે અને પાણીની જાવક 353ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

પારડીના રોહિત ખાડીના પુલ પર કન્‍ટેનરે મારી પલટી

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

vartmanpravah

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

vartmanpravah

Leave a Comment