September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદેશ

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ભવ્‍ય ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાશે: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આવતી કાલે સંઘપ્રદેશ પ્રશાસનના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસ વિભાગ દ્વારા ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ભવ્‍ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આવતી કાલે યોજાનારા ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીને ભવ્‍ય બનાવવા માટે સંઘપ્રદેશ પ્રશાસનના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસ વિભાગ દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. ભાગ લેનારાઓને ટી-શર્ટ અને ટ્રેક પેન્‍ટ તથા યોગા મેટ પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળેછે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

Leave a Comment