September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડીઆઈજી આર.પી.મીણાના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ભારતીય ન્‍યાય સંહિતા સહિતના અમલમાં આવેલા ત્રણ કાયદાઓની સમજ આપવા પોલીસ તંત્રએ પંચાયતો અને કોલેજોમાં યોજેલો જાગૃતિ કાર્યક્રમ

દમણની દુણેઠા અને દમણવાડા ગ્રામ પંચાયત તથા એન્‍જિનિયરીંગ કોલેજમાં યોજાયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ પોલીસ વિભાગ દ્વારા આજથી અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાઓની સમજ આપવા માટે વિવિધ પંચાયતો અને કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
દમણના ડી.આઈ.જી. શ્રી આર.પી.મીણાના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ એન્‍જિનિયરીંગ કોલેજ, દુણેઠા ગ્રામ પંચાયત તથા દમણવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

Related posts

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

છેલ્લા 28 વર્ષથી ફરાર મર્ડરના આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

vartmanpravah

Leave a Comment