October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

સ્‍થાનિક આગેવાનો, કાર્યકરોએ ધરમપુર શહેરમાં રેલી કાઢી આવેદન પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પડઘા ધરમપુરમાં પણ પડયા હતા. ધરમપુર તાલુકામાં આદિવાસી વિસ્‍તારો સંપુર્ણ બંધ રહ્યાહતા.
એસ.સી., એસ.ટી. અનામત અંગે માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણયના વિરોધમાં ધરમપુર સંપુર્ણ બંધ રહ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને સુત્રોચ્‍ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્‍યાં મહામહિમ રાષ્‍ટ્રપતિને શ્રી મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવાયું હતું. આદિવાસી સમાજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્‍યું હતું. તેના જાહેર આબાર માનવામાં આવ્‍યો હતો. મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ગ્રીન ઈન્‍ડિયા”ની પહેલઃ દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ ઔદ્યોગિક નગરી વાપી ઈ-વાહનોના મેન્‍યુફ્રેક્‍ચરનું હબ બન્‍યું

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર આર.આર.રાવલે રૂ.40 લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

vartmanpravah

Leave a Comment