Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: પારડી તાલુકાના અરનાલા ગામે સાર્વજનિક સ્‍મશાન ગૃહ ટ્રસ્‍ટ અરનાલાના ટ્રસ્‍ટીઓ દિનેશભાઈ ગોઈમા. હસમુખભાઈ, ધીરુભાઈ, ઠાકોરભાઈ વગેરેએ સ્‍મશાન ગૃહમાં સગડી અને સ્‍મશાન યાત્રા માટે નનામી (પાલખી) ની જરૂરિયાત અંગે ગોઈમા જિ.પંચાયત સભ્‍ય શૈલેશકુમાર આર. પટેલને રજૂઆત કરતા શૈલેશકુમાર પટેલે દાતા શ્રી ઘનશ્‍યામભાઈ રાણપરીયાના સહયોગથી સગડી અને નનામી (પાલખી) ની વ્‍યવસ્‍થા કરી આપતાઆજરોજ જિ.પંચાયત સભ્‍ય શૈલેશકુમાર પટેલ, દાતા શ્રી ઘનશ્‍યામભાઈના પ્રતિનિધિ કૌશિકભાઈ, તાલુકા પંચાયત સભ્‍ય શૈલેશકુમાર એસ. પટેલ, તા.ભાજપ ઉપાધ્‍યક્ષ રાજુભાઈ આહીર, પાટી સરપંચ જીતુભાઈ પટેલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતું. સાર્વજનિક સ્‍મશાન ગૃહ ટ્રસ્‍ટ અરનાલાએ જિ.પંચાયત સભ્‍ય, તા.પંચાયત સભ્‍ય અને દાતાઓનો હદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુરની એસઅમએસએમ હાઈસ્‍કૂલમાં જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના હસ્‍તે સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમનો પ્રારંભ

vartmanpravah

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

વાપીથી વલવાડા વચ્‍ચે હાઈવે ઉપર બે કરુણ અકસ્‍માત: બાઈક ચાલક યુવાનનું અને રોડ ક્રોસ કરતી યુવતીનું મોત

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્‍પર્ધામાં એલ.જી.હરિયા સ્‍કૂલનો વિદ્યાર્થી ઝળક્‍યો

vartmanpravah

વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ અને સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment