Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

મોટી દમણના જમ્‍પોર ખાતે શરૂ કરાયેલા પક્ષીઘરની એક જ દિવસમાં હજાર કરતા વધુ પ્રવાસીઓ સહિત સ્‍થાનિકોએ લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : મોટી દમણના જમ્‍પોર ખાતે આજે સત્તાવાર રીતે પક્ષીઘર પ્રજા માટે ખોલાતા પહેલાં જદિવસે હજારો લોકોએ પક્ષીઘરની મુલાકાત લીધી હતી. મોટી દમણમાં પ્રવાસીઓનું નવું નજરાણું બનેલ પક્ષીઘરના આરંભથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક નવું ટુરિસ્‍ટ ટેસ્‍ટિનેશન ઉભું થયું છે.
આજે સંઘપ્રદેશની શાળાના વિદ્યાર્થીઓ, સ્‍થાનિક લોકો સહિત હજારોની સંખ્‍યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. દરેકે જાતજાતના ભાતભાતના દેશી સહિત વિદેશી પક્ષીઓને નિહાળી આヘર્યચકિત બન્‍યા હતા. પ્રશાસને શરૂ કરેલા દીર્ઘદૃષ્‍ટિ ભરેલા પક્ષીઘરના નિર્માણથી ફક્‍ત પ્રવાસીઓને જ વેગ નથી મળી રહ્યો, પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારનું અર્થતંત્ર પણ મજબૂત બનશે એવો વિશ્વાસ પ્રગટ થયો છે.

Related posts

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં સોમવારે મળસ્‍કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી

vartmanpravah

વલસાડ જિલ્લાના 2506 પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah

Leave a Comment