September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં મામાના ઘરે રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી નગરમાં અલખનંદન સોસાયટીમાો ફલેટ નંબર 101 માં રહેતા અને પારડીમાં અમરદીપ નામની કપડાની દુકાન ધરાવતા મૂળ બાડમેર જિલ્લાના રહેવાસી સંજીવકુમાર હંસરાજ રાજપુરોહિત પોતાના પરિવાર સહિત ભાણેજ કૈલાશ બાબુ સાથે રહે છે. તારીખ 8.10.2024 ના રોજ રાત્રે 9:00 વાગ્‍યા પછી જમી પરવારી સંજીવભાઈ પોતાના રૂમમાં તથા ભાણેજ કૈલાસ ફલેટના હોલમાં સૂઈ ગયા હતા સવારે 7:30 વાગ્‍યે સંજીવભાઈ ઉઠી હોલમાં આવી જોતા ભાણેજ કૈલાશ પંખાના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ હાલતમાં જોતા આજુબાજુ વાળાને બોલાવી પારડી પોલીસને આ ઘટના અંગેની જાણકારી હતી.
પારડી પોલીસે ઘટના સ્‍થળે પહોંચી ગળે ફાંસો ખાધેલ ભાણેજ કૈલાશને નીચે ઉતારી એમ્‍બ્‍યુલન્‍સમાં સીએચસી ખાતે લઈ જતા પરસ્‍પરના ડોક્‍ટરે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો.
ભાણેજ કૈલાસની લાશને પીએમ માટે સીએચસી ખાતે મૂકી મામાસંજીવએ પારડી પોલીસ સ્‍ટેશનમાં આ અંગેની જાણ કરતા પારડી પોલીસે ફરિયાદ નોંધી. વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ શિવરામભાઈ કરી રહ્યા છે.

Related posts

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની મહિલા સશક્‍તિકરણ અને ‘આત્‍મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ઉમદા પહેલ સેલવાસના નવનિર્મિત ભવ્‍ય કલેક્‍ટરાલયમાં ઉપહાર ગૃહ(કેન્‍ટિન)નો આરંભઃ ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલાઓ દ્વારા સંચાલન

vartmanpravah

મોદી સરકારે આપણી આવનારી પેઢીનું પણ સલામત કરેલું ભવિષ્‍યઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

vartmanpravah

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

Leave a Comment