December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી તાલુકાનાં છરવાડા ખાતે આવેલ શિવ શિવા રેસીડેન્‍સી પરિવાર દ્વારા આયોજીત પ્રથમ વર્ષ નવરાત્રી મહોત્‍સવમાં ડીજેનાં સુર તાલે માતાજીની આરતી અને ગરબાની રમઝટ સાથે નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. ત્‍યારે ગુરૂવારનાં રોજ આઠમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ યજ્ઞમાં શિવ શિવા રેસીડેન્‍સીનાં પાંચ જેટલા જોડાઓ બેસીને ભૂદેવ દ્વારા શાષાોક્‍ત વિધી વિધાન મંત્રોચ્‍ચાર સાથે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

દમણના પાર્થ જોશીએ ગોવાની સ્‍ટેટ રેન્‍કિંગ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટમાં રજત ચંદ્રક જીત્‍યો

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૪૭ કેસ નોંધાયા: ૫૨૦ ઍકટિવ કેસ

vartmanpravah

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણીનું સમય પત્રક જાહેરઃ 4થી ઓગસ્‍ટે યોજાનારી ચૂંટણી

vartmanpravah

Leave a Comment