October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

1999થી 2009 સુધી દાભેલમાં રચાતા હતા સત્તાના સમીકરણો અને 2024 સુધી કચીગામ રહ્યું હતું સત્તાના કેન્‍દ્રમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ અને દીવ લોકસભાની બેઠક ઉપરથી શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટાતા પ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દલવાડા સત્તાનું કેન્‍દ્ર બનવા જઈ રહ્યું છે. આજ સુધી ભૂતકાળમાં દમણ શહેર અને 1999થી દાભેલ તથા 2009થી કચીગામ સત્તાનું કેન્‍દ્ર બની રહ્યું હતું.
દમણ અને દીવના પ્રથમ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા) બાદ શ્રી ઉમેશભાઈ પટેલ સૌથી યુવાન સાંસદ દમણ અને દીવને મળ્‍યા છે.

Related posts

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

હાઈવે ઓથોરિટીની જીવંત બેદરકારી વાપી હાઈવે ઉપર અકસ્‍માત સર્જવા પુરી સાબિત થશે

vartmanpravah

ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાથી પણ ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment