December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી હાઈવેની બંને બાજુ પાણીના નિકાલ માટે બનાવેલ ગટરોએ ભ્રષ્‍ટાચારની પોલ ખોલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી તાલુકામાંથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગની બન્ને બાજુએ હાઇવે ઓર્થોરિટી દ્વારા તાજેતરમાં પાણીના નિકાલ માટેના આયોજન વિના મનફાવે તે રીતે ઠેર ઠેર ખોદકામ કરી નિર્માણ કરાયેલ આરસીસીની પાકી ગટરના કામમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામ કરાતા મજીગામની સીમમાં ગટરનું ઢાંકણ તૂટી જતા સળિયાનું હાડપિંજર બહાર આવી જતાગણતરીના દિવસોમાં ભ્રષ્ટાચાર ઉજાગર થવા પામ્‍યો છે. સર્વિસ રોડ અધુરો હોય તેવામાં શેરી રસ્‍તાના જોડાણ એ અન્‍ય જાહેર સ્‍થળોએ કોઈ વ્‍યવસ્‍થા ન કરાતા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલ ગટરથી લોકોની સુવિધા વધવાના સ્‍થાને મુશ્‍કેલીમાં વધારો થયો છે. ત્‍યારે આ ગટરનું નિર્માણ સરકારી ગ્રાંટ ખર્ચ કરી તેમાંથી મલાઈ ખાવા માટે જ કરાયું હોય તેવું ફલિત થવા પામ્‍યું છે.

Related posts

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ ટેમ્‍પા સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment