Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના મજીગામમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્‍થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી નજીકનામજીગામમાં ચીખલી બીલીમોરા અને રાષ્‍ટ્રીય ધોરીમાર્ગની જોડતા લિંક રોડ સ્‍થિત વીજ કંપનીના ટ્રાન્‍સફોર્મરમાં ફયુઝ વિનાનુ ખુલ્લુ ફયુઝ બોક્ષ અકસ્‍માતને આમંત્રણ આપી રહ્યું હોય તેવી સ્‍થિતિમાં જોવા મળી રહ્યું છે. આ ટ્રાન્‍સફોર્મર રોડને અડીને હોવા સાથે રોડ લેવલથી ખૂબ જ ઓછી ઊંચાઈએ હોવાથી અકસ્‍માતની ભીતિ સેવાઇ રહી છે. ત્‍યારે જવાબદાર વીજ કંપનીના અધિકારીઓ મરામત કરાવે તે જરૂરી છે.

Related posts

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

vartmanpravah

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

Leave a Comment