Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્‍ટર નિર્માણ’ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલના સહયોગથી આંતર શાળા ‘‘શાંતિ પોસ્‍ટર નિર્માણ 2024 પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાવીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની અર્પિતા શિશાંગિયા એ ગૃપ-3માં ‘‘મર્યાદા વિના શાંતિ” વિષય પર પોસ્‍ટર નિર્માણ કરી પ્રથછમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની અને એમની માર્ગદર્શન શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

Leave a Comment