August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: ધનતેરસના દિવસે સેલવાસ અને દમણ સહિત દાનહના વેપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી સાથે પૂજાવિધિ માટે ચોપડાઓની પણ ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ડિજિટલ યુગનો જમાનો હોવા છતાં પણ વેપારીઓ દ્વારા ચોપડાઓમાં કાચી નોંધ રાખવામાં આવતી હોયછે, જેને લઈને વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે કોમ્‍પ્‍યુટરમાં જો કોઈ પ્રોબ્‍લમ થાય તો ડેટા ગુમ થઈ જાય છે જેથી જો ચોપડાઓમાં નોંધ રાખવામાં આવે તે સહેલાઈથી મળી રહે.
સેલવાસના કિરણ બુક સ્‍ટોરના માલિકના જણાવ્‍યા અનુસાર કેટલીક કંપનીવાળાઓ તેમજ જુના વેપારીઓ અને નાના વેપારીઓ ખાસ ચોપડાઓની ખરીદી કરે છે. આમ આજે ધનતેરસના પર્વએ આખો દિવસ વેપારીઓ વિવિધ ખાતાવહીઓ જેવી ચોપડાની ખરીદી કરતા નજરે પડયા હતા.

Related posts

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment