April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

નરોલી શાળા અને પંચાયત ઘરની મહામહિમ મુલાકાત લેશેઃ સમગ્ર નરોલી ગામમાં મહામહિમ રાષ્‍ટ્રપતિને વધાવવા ઉત્‍સવનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ , તા.12 : મહામહિમ રાષ્‍ટ્રપતિ નરોલી ખાતે શાળા અને પંચાયત ઘરની પણ મુલાકાત લેશે. મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની દાદરા નગર હવેલી મુલાકાતના પગલે લોકોમાં ખુબ આનંદ અને ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના સર્વોચ્‍ચ સત્તાધિશ એવા રાષ્‍ટ્રપતિના પગલાં નરોલી જેવા નાનકડાં ગામમાં પડવાના હોવાથી આજે સાંજથી જ સમગ્ર પંચાયત વિસ્‍તારમાં ઉત્‍સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતી કાલે મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને સત્‍કારવા માટે પણ ગ્રામજનોમાં થનગનાટ દેખાઈ રહ્યો છે.

Related posts

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

vartmanpravah

માંડા પંચાયત કચેરીએ સરપંચ સંગીતાબેન ઠાકરીયાના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજ વંદન

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment