Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણના રામસેતૂ બીચ રોડ ઉપર સિલવન દીદીની લારી ઉપર મહામહિમ રાષ્‍ટ્રપતિનું આગમન યાદગાર અને ઐતિહાસિક ક્ષણ બની

સિલવન દીદીની લારીના કર્તા-હર્તા પ્રદેશની મહિલા આદિવાસી અનિતાબેન કિશન હળપતિ સાથે પણ મહામહિમ રાષ્‍ટ્રપતિએ કરેલી વાતચીતઃ પ્રદેશમાં પ્રવાસીઓની અપાર વધેલી સંખ્‍યાથી ધંધા-રોજગારમાં પણ આવેલી બરકતની વાત સાંભળી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ પ્રગટ કરેલી પ્રસન્નતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : મોટી દમણના રામસેતૂ બીચ રોડ ઉપર સિલવન દીદીની લારી ઉપર મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આગમન એક યાદગાર અનેઐતિહાસિક ક્ષણ બની હતી. સિલવન દીદીની લારી ચલાવી રહેલા સંઘપ્રદેશના આદિવાસી મહિલા શ્રીમતી અનિતાબેન કિશન હળપતિ સાથે મહામહિમ રાષ્‍ટ્રપતિએ વાતચીત કરી તેમના સંઘર્ષ અને સફળતાની વાત જાણી હતી. સંઘપ્રદેશમાં અપાર વધેલી પ્રવાસીઓની સંખ્‍યાથી તેમના રોજગાર-ધંધામાં આવેલી બરકત જાણી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુશ પણ થયા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લાના કલેક્‍ટર બનતા ભાનુ પ્રભાઃ દાનહના કલેક્‍ટરની જવાબદારી પ્રિયાંક કિશોરના શીરે

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં વાપી કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્‍સીસ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

Leave a Comment