October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

ઐતિહાસિક દીવ કિલ્લાની પણ મહામહિમ રાષ્‍ટ્રપતિએ લીધેલી મુલાકાત

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાના કરેલા વિસ્‍તારની પણ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.13 : મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આજે દીવ એરપોર્ટ ખાતે ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આ યુદ્ધ જહાજની મુલાકાત પણ લીધી હતી.
મહામહિમ રાષ્‍ટ્રપતિએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દીવ કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. તેમને પ્રશાસન દ્વારા સ્‍મૃતિ ચિહ્ન પણ ભેટ આપવામાં આવ્‍યું હતું. મહામહિમ રાષ્‍ટ્રપતિએ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાઓના કરેલા વિસ્‍તારની સરાહના પણ કરી હતી.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

યુઆઈઍની ચૂંટણીમાં બોગસ મતદારો અને જવાબદારોની ખેર નહીં…….. બોગસ મતદાર (નિયમ વિરુદ્ધ બનેલ અોથોરાઈઝ પર્સન) સેક્રેટરી તાહિર વોરા, અને ઈલેક્શન કમિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનુ સચિન માછી (બાળા)ઍ આપેલું અલ્ટીમેટમ

vartmanpravah

વાપી લવાછામાં 50 ફૂટ ઊંચી પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment