October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

17 ઘરોમાંથી પૂજા કરેલ લડ્ડુ ગોપાલનું સામુહિક પૂજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી સહિત સનાતન ધર્મમાં દેવ ઉઠી એકાદશીનો મહિમાભારતભરમાં છે તે અનુસાર વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીની ઉજવણી અંતર્ગત લડ્ડુ ગોપાલ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બુધવારે ચલા શુભમ ટાવર-2માં યોજાયેલ લડ્ડુ ગોપાલ મહોત્‍સવનું ધામધુમ પૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. પરિસરના વિવિધ ઘરોમાં પુજીત 17 લડ્ડુ ગોપાલનું ઉજવણીમાં સામુહિક પૂજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે શ્રધ્‍ધાળુઓએ સંગીત નૃત્‍ય સુમધુર ભજનો દ્વારા લડ્ડુ ગોપાલને ખુબ રિજાવાયા હતા. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમ બાદ લડ્ડુ ગોપાલને છપ્‍પન ભોગ મહાપ્રસાદ ધરાવીને કાર્યક્રમનું આસ્‍થાપૂર્વક સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડી એકતા હોટલ સામે વેન્‍યુ કારમાંથી દારૂ ઝડપાયો

vartmanpravah

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

Leave a Comment