September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: આજરોજ ભગવાન બિરસામુંડા સર્કલ, કિલ્લા-પારડી ખાતે ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાની 150મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ તેમજ માલ્‍યાઅર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમ સમસ્‍ત આદિવાસી સમાજ પારડીના પ્રમુખશ્રી કપિલકુમાર કાંતિભાઈ હળપતિ, આદીવાસી સમાજના આગેવાન બિપિનભાઈ મોહનભાઈ પટેલ, ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા ના ઉપપ્રમુખશ્રી સુમનભાઈ બોરલાઈ, જીતેશભાઇ હળપતિ, ધર્મેશભાઈ હળપતિ, કિરણભાઈ બચુભાઈ પટેલ તથા યોગેશભાઈ કાંતિભાઈ પટેલ જેવા અનેક આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં વર્ષોથી આદિવાસી સમાજ માટે અવાજ બુલંદ કરતા સુમનભાઈ બોરલાઈના હસ્‍તે ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાને માલ્‍યાઅર્પણ કરાવવામાં આવ્‍યુંહતું.
કાર્યક્રમમાં આદિવાસી સમાજ ઉપરાંત પારડી નગરના અન્‍ય સમાજના જાગૃત નાગરિકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કપિલકુમાર કાંતિભાઈ હળપતિ અને બિપીનભાઈ પટેલે ક્રાંતિકારી ભગવાન બિરસામુંડાના જીવન ચરિત્ર ઉપર પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.

Related posts

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

વાપી ડેપોમાં સફાઈ અભિયાન પ્રારંભ, અભિયાન બે મહિના સુધી કાર્યરત રહેશે

vartmanpravah

દાનહની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકરનું ધનુષ્‍યબાણ કેવો લક્ષ્ય વેધ કરે તેના ઉપર તમામની નજર

vartmanpravah

Leave a Comment