October 31, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ તથા દમણ-દીવનું સંરક્ષણ દૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્ત્વઃ ભવિષ્‍યની યોજનાઓ અંગે ચિંતન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.26 : આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ફરી એક વખત કેન્‍દ્રિય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવનું દેશના સંરક્ષણની દૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્‍વ હોવાથી આ બાબતે પણ બંને મહાનુભાવોએ ચિંતન-મંથન કરી ભવિષ્‍યની યોજનાઓને પણ ઓપ આપ્‍યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પહેલાં પણ સંઘપ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 18મી જુલાઈ, 2024ના રોજ નવનિયુક્‍ત કેન્‍દ્રિય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

Related posts

દમણ પોલીસે સોમનાથની એક મોબાઈલ દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્‍યો: એક આરોપી સહિત મુદ્દામાલ બરામદ

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજના 700 વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા નહી થતા ધરણા પર બેઠયા

vartmanpravah

Leave a Comment