March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ દિવસની ભવ્‍ય ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: 26 મી નવેમ્‍બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી સમસ્‍ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા ડૉ.બાબા સાહેબને હાર-દોરા કરીને કરવામાં આવી હતી.
ભારત દેશના બંધારણના ઘડવૈયા, બંધારણ સભાના તમામ સભ્‍યો પ્રત્‍યે આદરરાખનાર મહામાનવ, વિશ્વ વિખ્‍યાત, વિશ્વરત્‍ન, ધ સિમ્‍બોલ ઓફ નોલેજ, વિશ્વનું સર્વોચ્‍ચ બંધારણ આપનાર ડો.બાબા સાહેબ આંબેડકરે આપેલ (26 નવેમ્‍બર,1949 ના દિવસે બંધારણ તૈયાર થયાની યાદમાં) બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ. સાથે હાર દોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી.
જ્‍યાં સાઈનાથ હોસ્‍પિટલના ડોક્‍ટર હેમંત પટેલ, આ.એ પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા, સામાજિક આગેવાન વિજયભાઈ અટારા, ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશભાઈ, માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ, સહયોગ એગ્રો ધરમપુર નિતેશ ગવળી, સામાજિક આગેવાનો ચેતન ચૌધરી, કમલેશ પટેલ, ઉત્તમભાઇ ગરાસિયા, તુષારભાઈ, નિર્મલભાઈ, રિતેશ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Related posts

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

બીલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

દમણમાં ‘હિન્‍દી પખવાડિયા’નો સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સંપન્ન

vartmanpravah

Leave a Comment