Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત by vartmanpravahDecember 5, 20240 Share0 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05: સેલવાસના મસાટ ખાતે બનાવવામાં આવેલ અતિ આધુનિક ઓ.આઈ.ડી.સી. ગોડાઉનની આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મુલાકાત લીધી હતી અને તેમણે ગોડાઉનની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.