October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: આજરોજ કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંસદભવન દિલ્‍હી ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્‍યાન વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્‍તારને લગતા વિવિધ વહીવટી વિષયો અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમ્‍યાન શ્રી અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ મૂલ્‍યવાન માર્ગદર્શન માટે સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે માન. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રતિબદ્ધતા સાથે વલસાડ ડાંગની જનતા માટેની લાગણીઓ, સ્‍મરણો અભૂતપૂર્વ છે.

Related posts

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

ડાંગ જિલ્લાના લાકડા ચોર, વિરપ્‍પનો, ખનીજ ચોરોમાં હડકંપ

vartmanpravah

ઉમરગામ નગર પાલિકા સામે ભ્રષ્ટાચારની પાયા વિહોણી બુમરાણમા પ્રજા સવાલદારની ભૂમિકામાં

vartmanpravah

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત

vartmanpravah

Leave a Comment