January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોમર્સ કોલેજની ખેલાડી બેહેનોની ફૂટબોલ સ્‍પર્ધા માટે રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર યુનિવર્સિટીની ફૂટબોલ (બહેનો) ટીમની પસંદગી શ્રી સી.પી. ડીગ્રી કોલેજ, રાજપીપળા ખાતે થઈ હતી. જેમાં વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજની ખેલાડી અનિતા ડોકીયા, ક્રિષ્‍ના પટેલ અને શાંતિ રાઉતની પસંદગી થઈ હતી. આ ખેલાડીઓ ઓલ ઈન્‍ડિયા ઈન્‍ટર યુનિવર્સિટી સાઉથ વેસ્‍ટ ઝોન કોટા મુકામે રમવા જશે. આ ખેલાડીઓને કોમર્સ કોલેજના ઈન્‍ચાર્જ આચાર્યશ્રી વી.આર.ચાંપાનેરી, શારીરિક શિક્ષણ અધ્‍યાપક અને જીમખાના અધ્‍યક્ષ પ્રા. મુકેશભાઈ પટેલ તેમજ સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્‍છા સહ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી દમણગંગા નદી ઉપર 105 કરોડના ખર્ચે વધુ એક ડેમ અને રિવરફ્રન્‍ટનું નિર્માણ થશે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

Leave a Comment