April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્‍યમ શાળા ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટ્‍સ-ડેની ઉજવણી પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.17: હાલ સ્‍કૂલોમાં સ્‍પોર્ટ્‍સ-ડે ચાલી રહેલ છે, જે અંતર્ગત વિદ્યાધામ વિદ્યાલયમાં તારીખ 16 ડિસેમ્‍બર થી 18 ડિસેમ્‍બર એમ 3 દિવસ સ્‍પોટર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે.વિદ્યાધામમાં સ્‍પોર્ટ્‍સ ડે નું ઉદ્ધઘાટન તારીખ 16 ડિસેમ્‍બરને સોમવારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર્શ તિવારી તેમજ સલીમ શેખ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સ્‍પોર્ટ્‍સ-ડેના ઉદ્‌ઘાટનમાં શાળાના શિક્ષકો, પ્રિન્‍સિપાલ, વાલીમિત્રો તેમજ પ્રમુખ પ્રદીપ પાંડે હાજર રહ્યાં હતાં. સ્‍પોર્ટ્‍સ ડે માં દોડ, લંગડી, પોટેટો રેસ, લીંબુ ચમચી, બુક બેલેન્‍સ, લાંબી કુદ, ખો-ખો, કબડ્ડી જેવી વિવિધ રમતો રમાડવામાં આવશે. શાળામાં ભણી ચુકેલ આદર્શ તિવારીએ જીવનમાં આગળ વધવા મોટીવેશનલ વક્‍તવ્‍ય આપી બાળકોનો ઉત્‍સાહ વધાર્યો હતો. પ્રમુખ શ્રી પ્રદીપ પાંડેએ હાર જીતની ચિંતા કર્યા વગર પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા જણાવી સૌ કોઈનો આભાર માન્‍યો હતો.

Related posts

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્‍ટ્રી

vartmanpravah

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

Leave a Comment