July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

વલસાડ : તા.30: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.2/10/2021ના રોજ સાંજે 5-00 કલાકે વાવ સર્કલ, ધરમપુર, સાંજે 5-30 કલાકે નાનાપોંઢા તેમજ સાંજે 18-30 કલાકે મોટાપોંઢા ખાતે યોજનારા જન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. તા.3/10/21ના રોજ સવારે 9-30 કલાકે એ.પી.એમ.સી. હોલ-સુથારપાડા, સવારે 11-00 કલાકે કોમ્‍યુનીટિ હોલ કપરાડા, બપોરે 1-00 કલાકે જોગવેલ પેટ્રોલ પંપ પાસે, બપોરે 1-30 કલાકે જલારામ ચોક-ગોઇમા તેમજ બપોરે 2-45 કલાકે મુખ્‍ય પ્રાથમિક શાળા અંબાચ ખાતે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના પ્રશ્નો અંગે લોકસંપર્ક કરશે.

Related posts

વલસાડ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને ઉમેદવાર જાહેર કર્યો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

Leave a Comment