June 13, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઇ

વલસાડઃ તાઃ ૩૦: વલસાડની કોર્ટ કમ્‍પાઉન્‍ડના પાછળના ભાગે, આર.એન.સી. ફ્રી આઇ હોસ્‍પિટલની સામેની બાજુ કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યાને પાર્કિંગ માટે વાપરવાના હેતુસર જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલી સત્તાની રૂએ અગાઉ ફક્‍ત વકીલો અને પક્ષકારો માટે જ વાપરવા ‘પાર્કિંગ ઝોન’ જાહેર કર્યો હતો. જેની મુદત લંબાવાતાં હવે આ હુકમ તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કે અનાદર કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related posts

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment