December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

જિલ્લાના વિકાસમાં રચનાત્‍મક સહયોગ આપવાની આપેલી ખાત્રી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવને ગુલદસ્‍તો આપી અભિવાદન કર્યું હતું અને જિલ્લાના વિકાસમાં રચનાત્‍મક સહયોગ આપવાની પણ ખાત્રી આપી હતી.
દમણના કલેક્‍ટર તરીકે આજે વિધિવત રીતે શ્રીમતી તપસ્‍યા રાઘવે પોતાનો અખત્‍યાર સંભાળી લીધો હતો.

Related posts

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્‍ટર નૈમેષ દવેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

vartmanpravah

નવસારીની તાતા ગર્લ્‍સ સ્‍કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટીવેશનલ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment