Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દમણગંગા સર્કીટ હાઉસ ખાતે કેન્‍દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાની ટીમ દ્વારા ઉપસ્‍થિત દરેકને એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં સરકારની યોજના અંતર્ગત લોકોને અનાજનું જે વિતરણ કરવામા આવે છે જે સંદર્ભે જાણકારી આપવામા આવી હતી.
અનાજની ખરીદીથી લઇ લોકો સુધી પોહ્‍ચાડવાની પ્રક્રિયા અંગે એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ શર્માએ વિસ્‍તળત જાણકારી આપવામા આવી હતી. આ અવસરે સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ એમની ટીમ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment