Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં આદિવાસી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કરાવેલો આરંભ

દાનહ અને દમણ-દીવ તથા મહારાષ્‍ટ્ર, ગુજરાત સહિતની 40 આદિવાસી સમુદાયની ક્રિકેટ ટીમો વચ્‍ચે યોજાનારી ટૂર્નામેન્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે દાનહ અને દમણ-દીવના આદિવાસી સમાજ દ્વારા મોટી દમણના નાયલાપારડી ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો આરંભ કરાવ્‍યો હતો. આ ટૂર્નામેન્‍ટમાં મહારાષ્‍ટ્ર, ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ-દીવની કુલ 40 આદિવાસી ક્રિકેટરોની ટીમ ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્‍ટ 1ર થી 19 ડીસેમ્‍બર સુધી રમાનાર હોવાનું પણ જાણવા મળે છે.
આ અવસરે દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, દમણજિલ્લા વારલી સમાજના પ્રમુખ શ્રી રવુભાઈ વારલી, મગરવાડાના પૂર્વ સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ તથા પટલારાના પૂર્વ સરપંચ શ્રી વિજયભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

vartmanpravah

Leave a Comment