December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
આજે નીલકંઠ સોસાયટી ખારીવાડ નાની દમણમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં 154 દર્દીઓની સફળતાપૂર્વક તપાસ અને સારવાર કરવામાં આવી છે.
વૈદિક ડેન્‍ટલ કોલેજના પ્રમુખ શ્રી પદ્મશ્રી ડો એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડૉ. વૈશ્‍યે મૌખિક સ્‍વચ્‍છતા અને તમાકુ ચાવવાનું ટાળવા ઉપર પણ વક્‍તવ્‍ય આપ્‍યું હતું. જેનાથી મૌખિક કેન્‍સરની તકલીફ થાય છે.
આ અવસરે ડૉ.ડિમ્‍પલ બજાજ, ડૉ કળષ્‍ણ અગ્રવાલ, શ્રી અજીત સોલંકી અને શ્રી રૂચિંગ આહિરે પોતાની સેવાઓ આપીહતી.

Related posts

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

Leave a Comment