January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10
સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતા ચેતશ પંડયાને ત્‍યાં પોષ મહિનાની નવરાત્રીના નવ ઘટના સ્‍થાપન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે અષ્ટમીનો હવન કરવામાં આવ્‍યો હતો જેનો લાભ અનેક લોકોએ લીધો હતો. કોવિડ નિયમોને ધ્‍યાનમાં રાખી હવન કાર્યક્રમ ટૂંકમા જ સંપન્ન કરવામાં આવ્‍યો હતો.
સનાતન ધર્મમાં વર્ષમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ પોષ મહિનાની સાથે ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં માતૃકા સ્‍થાપન કરવું શુભ ગણવામાં આવે છે. સોસાયટીમાં યોજાયેલ આઠમના હવનમાં કોવિડ-19ના નીતિ-નિયમો અનુસાર ભાવિક ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

Leave a Comment