September 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશઃ સાંસદ ઉમેશભાઈ પટેલની શેખી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ‘વર્તમાન પ્રવાહ’ના તા.22મી ઓક્‍ટોબર, 2024ના રોજ પ્રગટ થયેલ સ્‍પેશિયલ કોમેન્‍ટનો નામ લીધા વગર ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ‘‘હું રઘવાયો નહીં, પરંતુ મરણિયો બન્‍યો છું.” તેમણે જણાવ્‍યું હતું કે, દમણ-દીવના લોકોના હિત ઉપર આંચ આવી રહી છે, લોકોના ઘર, દુકાન, મકાન તોડવામાં આવી રહ્યા છે. લોકો વિવશ બનીને મારા ઉપર મીટ માંડીને બેઠા છે કે, ઉમેશ પટેલ કંઇક કરશે. હું તેમના માટે લડી રહ્યો છું. લોકોએ મને ચૂંટીને મોકલ્‍યો છે તેમના માટે લડવું એ મારૂં કામ છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશ. તેમણે લોકોને નિヘંિત બનવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજ પ્રકરણમાં ભ્રષ્ટાચારના ફૂટી રહેલા નવા ફણગા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા ડાયાબિટીસ ચેકઅપ અને અવેરનેસ સપ્તાહનું થયેલું આયોજન

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

Leave a Comment