October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
હેન્‍ડ બોલ રામવા ઈચ્‍છુક ખેલાડીઓનું સિલેકશન આયોજન દાનહ ખાતે કરાયું છે. આગામી યોજાનાર 37મી સબ જુનિયર હેન્‍ડ બોલ ભાઈઓ (અંડર-19) ચેમ્‍પિયનશિપ માટે ખેલાડીના સેલેકશનનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દાનહ અને દમણ-દીવ ટીમનું સિલેકશન આગામી તા.23, જાન્‍યુઆરી, 2022 સવારે 8:00 વાગ્‍યાસુધી રાખવામાં આવ્‍યું છે. જેમાં ઈચ્‍છુક ખેલાડી જરૂરી આઈડી પ્રુફ સાથે હાજર રહેવા જણાવાયું છે.

Related posts

દમણ જિ.પં.ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના અનેક કામો ઉપર મંજૂરીની મહોરઃ જિ.પં. ફરી એકવાર ધબકતી થઈ હોવાનો અહેસાસ

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણમાં આડેધડ દારૂ-બિયર વેચતા વાઈનશોપ અને બાર રેસ્‍ટોરન્‍ટો સામે તવાઈની શરૂઆત

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment