December 1, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ભડકમોરા રોડ ઉપર જીપ ચાલકે અન્‍ય વાહનોને ટક્કર મારતા અકસ્‍માત : બે ઘાયલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30
વાપી સેલવાસ રોડ ભડકમોરા પાસે એક જીપ ચાલકે બે વાહનોને ટક્કર મારતા અકસ્‍માત સર્જાયો હતો. જીપ ચાલક અકસ્‍માત કરી ભાગી ગયો હતો. અકસ્‍માતમાં બે ઈસમ ઘાયલ થયા હતા.
વાપી ભડકમોરા રોડ ઉપર સુપર સ્‍ટોર્સની સામે ગતરોજ એક જીપ નં.જીજે 15 જી 6599ના ચાલકે એક ડમ્‍પર અને કાર સાથે અથડાવી અકસ્‍માત સર્જ્‍યો હતો. બાદમાં ચાલક ભાગી છૂટયો હતો. અકસ્‍માતમાં ડમ્‍પર ચાલકના ક્‍લીનર અને ચાલક ઘાયલ થયા હતા. અકસ્‍માત અંગે હિતેશ ભંવરલાલ પુરોહીત ભવાની આંગડીયા ટ્રાન્‍સપોર્ટએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

‘વર્તમાન પ્રવાહના’ અહેવાલની અસર: ચીખલી તાલુકામાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

vartmanpravah

Leave a Comment